<p>કોરોના સંક્રમણને રોકવા માટે સરકારે એપ્રિલમાં એક ગાઇડ લાઇન જાહેર કરી હતી. જે 30 જુન સુધી લાગુ પડશે. કોરોનાના કેસમાં સતત ડાઉન ફોલ્સ જોવા મળી રહ્યું છે. જો કે થોડી બેદરકારી અત્યાર સુધીની મહેનત પર પાણી ફેરવી શકે છે એટલે સરકારે પહેલાથી જારી સખતાઇને 30 જૂન સુધી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા 25 એપ્રિલ સુધી જે ગાઇડલાઇન જાહેર કરાઇ હતી તે 30 જૂન 2021 સુધી અમલી રહેશે,</p>
from india https://ift.tt/3hYFHmc
from india https://ift.tt/3hYFHmc
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો