મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Gujarat લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, જુઓ ગુજરાતી ન્યૂઝ

છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં  કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યમાં 524 એક્ટિવ કેસ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 158, વડોદરામાં 79 અને જામનગરમાં 55 એક્ટિવ કેસ નોંધાયા છે
from gujarat https://ift.tt/3GRB5aX

રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ

બીજી લહેર બાદ કોરોનાના કેસમાં સમગ્ર દેશમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ દિવાળી બાદ ફરી એકવાર કોવિડના કેસમાં વઘારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં  કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે.

ઓમિક્રોનની ચિંતાની વચ્ચે રાજ્યમા કોવિડના કેસમાં સતત વધારો થઇ રહ્ય છે. છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં  કોવિડના એક્ટિવ કેસમાં 60 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યમાં 524 એક્ટિવ કેસ છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં 158, વડોદરામાં 79 અને જામનગરમાં 55 એક્ટિવ કેસ નોંધાયા છે

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 71  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી.   આજે 4,15,546 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે

અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને લઇને પશ્ચિમ રેલવેએ એક  મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સપ્તાહના પાંચ દિવસ દોડશે.અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી તેજસ ટ્રેનને લઇને પશ્ચિમ રેલવેએ એક  મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ટ્રેન સપ્તાહના પાંચ દિવસ દોડશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદ-મુંબઇ દોડતી તેજસ ટ્રેન આ પહેલા સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી. મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એકસ્પ્રેસ ટ્રેનના સંચાલનના વિસ્તરણ  નિર્ણય કરતાં આ આ ટ્રેન હવે સપ્તાહમાં પાંચ દિવસ ચાલશે.

ઉલ્લેખનિય છે કે, બીજી લહેરની સરખામણીમાં કોવિડના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. આ સ્થિતિમાં તેજસ ટ્રેનને હવે સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. સોમવાર, બુધવાર, શુક્રવાર, શનિ અને રવિવાર, અમદાવાદથી મુંબઇ તેજસ એક્પ્રેસ દોડશે. ટૂંકમાં મંગળ અને ગુરૂવાર સિવાયના તમામ દિવસ તેજસ એક્સપ્રેસ દોડશે. 22 ડિસેમ્બરથી આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્

રાજ્યમાં કોરોના કેસની સાથે ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં કોરોના કેસની સાથે ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. પ્રતિ દિવસ 30 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. દવાખાના અને હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહયા છે. જેને કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
from gujarat https://ift.tt/31MmiiI

શાકભાજીના ભાવ વધતા ઉંધીયાના ભાવમાં 40 ટકાનો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

શિયાળુ આવતાની સાથે સ્વાદ રસિકો ઊંધિયાની લજ્જત માનતા હોય છે. ત્યારે આ વર્ષે સુરતી ઉંધીયાના ભાવમાં 40 ટકાનો વધારો કરાયો છે. શાકભાજીના ભાવ વધતા ઉંધીયાના ભાવમાં 40 ટકાનો વધારો કરાયો છે. એક તરફ લગ્ન પ્રસંગ હોવાથી ઊંધિયાની માંગ વધી છે.
from gujarat https://ift.tt/3IIhBqX

ભૂજની જેલની ઓફિસમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ કરી તોડફોડ

ભૂજઃ કચ્છના ભૂજની જીઆઈસી જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં તોડફોડ કરીને ધમાલ મચાવી હતી. મળતી જાણકારી અનુસાર કચ્છના ભૂજની જેલમાં ત્રણ પાકિસ્તાની કેદીઓએ હોબાળો મચાવ્યો હતો.

મળતી જાણકારી અનુસાર, ત્રણેય પાકિસ્તાની કેદીઓ જેલની ઓફિસમાં જઈને એકદમ ઉશ્કેરાઈને પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલવા લાગ્યા હતા. કેદીઓ કહેવા લાગ્યા હતા કે અમારે અહીં જેલમાં નથી રહેવુ. કેટલો સમય જેલમાં રાખશો. આટલું બોલી પાકિસ્તાની કેદીઓએ જેલની ઓફિસમાં ધમાલ મચાવી હતી. ત્રણેય પાકિસ્તાની કેદીઓએ જેલમાં માટલા ફોડીને પોતાના માથાના ભાગે પણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ભૂજ બી ડીવીઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

from gujarat https://ift.tt/3lXnhnc

ગીર સોમનાથમાં આખલાનો આતંક, વૃદ્ધાને પેટમાં શિંગડા મારી આંતરડા બહાર કાઢી દીધા

ગીર સોમનાથઃ રાજ્યના તમામ શહેરોમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ગીર સોમનાથનાં ઉનાના પાલડી પાસે એક વૃદ્ધા પર આખલાએ હુમલો કરતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. કરમણ બેન બાબરીયા પર આખલાએ હુમલો કર્યો હતો. આખલાએ મહિલાના પેટમાં શિંગડાના એક પછી એક ઘા મારતા  મહિલાનું નિધન થયું હતું. આખલાએ વૃદ્ધાને પેટમાં શિંગડા મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આખરે સાંઢને કાબૂમાં લેવા ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી.

જૂનાગઢમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં એક મહિલા પર રખડતા ઢોરે એ હુમલો કર્યાનો વીડિયો વાઇરલ થયો હતો. શહેરની વિવિધ સંસ્થાઓ અને વિપક્ષે પણ આ મામલે તાત્કાલિક ઉકેલ લાવવા રજૂઆતો કરી છે છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે શહેર મનપા પ્રશાસન ક્યારે જાગશે તે એક મોટો સવાલ છે.

વડોદરામાં ફરી એકવાર રખડતા ઢોરના કારણે અકસ્માત સર્જાયો છે. વડોદરાના કપુરાઈ ચોકડી વિસ્તારમાં હાઇવે પર અચાનક ભેંસ આવી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક ભેંસ રસ્તા પર આવી જતા હાઈવે પર પૂરઝડપે પસાર થતા વાહનચાલકોએ

ભરૂચ: શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરનારની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યુઝ

જનરલ બિપિન રાવતના નિધન મામલે અભદ્ર ટિપ્પણી કરનારની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે. ફિરોઝ નામના શખ્સે શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરી હતી. ફિરોઝ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from gujarat https://ift.tt/3oIPpfq

હિંમતનગરમાં નવ વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

હિંમતનગરઃ સાબરકાંઠાના હિંમતનગરમાં  નવ વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. મળતી જાણકારી અનુસાર, હિંમતનગરના પાચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં નવ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી.  ભાડાના ઘરમાં રહેતા પરિવારની બાળકીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ આતમહત્યા કરી હતી.  બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાધો હતો. બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આત્મહત્યા કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. બાળકીએ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય એક ઘટનામાં સુરતમાં છાપરાભાથા આદર્શ નગર સોસાયટીમાં ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. લોકડાઉનમાં પરિવારને મદદ કરવા માટે હીરા ઘસવા બેસી ગયેલા 17 વર્ષીય વિવેક નરેશ કાકડીયાને આગળ અભ્યાસની અને કોલેજમાં જવાની ઈચ્છા હતી. લોક ડાઉનમાં અભ્યાસ છૂટતા તે ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. એકના એક પુત્રે મોતને વ્હાલું કરતા પરિવારજનો પર જાણે આભ તુટી પડ્યું હતું. અમરોલી પોલીસે વિવેક આત્મહત્

મૂળ નવસારીના પણ કેનેડામાં સ્થાઈ થયેલા જય શાહનું ક્રિકેટમાં સિલેક્શ, જુઓ ગુજરાતી ન્યુઝ

ગુજરાતી યુવાનો તેમની પ્રતિભાના જોરે વિદેશમાં પણ રાજ્યનું નાઅં રોશન કરી રહ્યા છે. મૂળ નવસારીના પણ કેનેડામાં સ્થાઈ થયેલા જય શાહનું ક્રિકેટમાં સિલેક્શન થયું છે. અંડર-19માં પસંદગી થતા જય શાહના પરિવારમાં ખુશીની લહેર છે. આગામી 14 જાન્યુઆરી 2022થી કેરેબિયન ખાતે યોજાનારી 14 દેશોની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.
from gujarat https://ift.tt/3DFg69f

ફટાફટ:24 કલાકમાં કોરોનાથી વધુ 3 લોકોના મૃત્યુ, વધુ 63 લોકો સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યુઝ

24 કલાકમાં કોરોનાથી વધુ 3 લોકોના મૃત્યુ થયા. વધુ 63 લોકો થયા સંક્રમિત. વલસાડ અને રાજકોટમાં દર્દીઓ ગુમાવ્યો જીવ.  રાજકોટની મહિલા ડોક્ટર આવી કોરોનાની ઝપેટીમાં લગ્ન પ્રસંગે ગયા હતા જયપુર. સુરતમાં એક જ પરિવારના 6 લોકો થયા કોરોના પોઝીટીવ. દાહોદ પાસે બસ પર કરાયો પથ્થરમારો. ઓમીક્રોન મામલે ધન્વંતરી હોસ્પિટલ કરાઈ સ્ટેન્ડ બાય.
from gujarat https://ift.tt/3IFXBoU

ભરૂચઃ નિવૃત્ત પીએસઆઈના પુત્રએ જનરલ બિપિન રાવત પર કરી અભદ્ર ટિપ્પણી, પોલીસે કરી ધરપકડ

ભરૂચઃ તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિકાનો નશ્વર દેહ શુક્રવારે સાંજે સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે દિલ્હી કેન્ટના બ્રાર સ્ક્વેર સ્થિત સ્મશાનભૂમિમાં પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. જનરલ રાવતને ૧૭ તોપોની સલામતી આપવાની સાથે જ ૩૩ સૈન્ય કર્મચારીઓે અંતિમ વિદાય પણ આપી હતી. સીડીએસ અને તેમનાં પત્નીની બધી જ અંતિમ ક્રિયાઓ તેમની પુત્રીઓએ કરી હતી. જનરલ રાવત પર અમરેલીના યુવકે અભદ્ર ટિપ્પણી કરી હતી. જે બાદ હવે ભરૂચના પોલીસકર્મીના પુત્રએ અભદ્ર કોમેન્ટ કરી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

ભરૂચના શખ્સે દેશના CDS બિપિન રાવત સહિત 14 જવાનોના હેલિકોપ્ટર ક્રેશની ઘટનાને લઇને શોકાંજલી વ્યક્ત કરતી એક યુવાનની પોસ્ટ પર નિવૃત્ત પોલીસ કર્મીના પુત્રએ જ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના પગલે એસઓજી ભરૂચ PSI શકૂરિયાએ પીઆઈ કે. ડી. મંડોરાના કહેવાથી ભરૂચ તાલુકા પોલીસ મથકે ફિરોઝ દિવાન સામે આ કૃત્ય બદલ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

ક્યાં રહે છે આરોપી

ફિરોજ દિવાન ભરૂચના મનુબર

અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

ગુજરાતમાં આજે અકસ્માતની  ઘટનાની જાણે વણઝાર લાગી છે. આજે કુલ 2 મોટા અકસ્માત થયા છે.  ઘટી છે. દ્રારકા લીંબડી હાઇવે પર અને સર્જાયેલા રોડ અકસ્મતામાં 4 લોકોના મોત થયા છે.દ્વારકા ના ચારકલા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અકસ્માત માં ૩ મહિલા ૧ પુરુષ નું મોત નિરજ્યુ છે. તો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. અકસ્માત ની જાણ થતાં બે 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પાલિકા ફાયર પહોચી હતી અને તમામને તમામ ને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.
મૃતકોના નામની યાદી
-મૃતકો ના નામ.રોનક વિજય રાજપૂત 3૨ વર્ષ
-મધુ બેન વિજય ભાઈ રાજપૂત ઊંમંર 55 વર્ષ
-ભૂમિ જયેશ ચોધરી ઉંમર ૩૬ વર્ષ
- પૂજા રોનક ભાઈ રાજપૂત ઉંમર ૩૦ વર્ષ

અમદાવાદનો આ પરિવાર દ્વારકાથી દ્વારિકાધિશના દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે રોડ અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ખેડા કઠલાલ કપડવંજ રોડ ઉપર મોડી રાતે   અકસ્માત સર્જાયો હતો. પોરડા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી અને ટ

20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક માટે ચુકવાઈ રહયા વર્ષના 80 લાખથી 1 કરોડ, જુઓ ગુજરાતી ન્યુઝ

20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક માટે ચુકવવામાં આવી રહયા છે વર્ષના 80 લાખથી 1 કરોડ. રાજકોટની મહિલા તબીબ આવી કોરોનાની ઝપેટમાં. ધારાસભ્ય લલિત વસોયાના નામનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું. ફરી ધારાસભ્ય બનું તો માવા-મસાલા સસ્તા આપીશ આ પ્રકારનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નોંધાયા. તંત્ર થયું સતર્ક. કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે જામનગર. ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે.
from gujarat https://ift.tt/3DHmMU3

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હંગામી ધોરણે તબીબોની ભરતી કરવા ખાતરી આપી છે. તબીબોનું ભારણ ઓછું થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાથી ડોક્ટરો ફરજ પર હાજર થશે.
from gujarat https://ift.tt/3pH9wKr

ભરુચઃ અંકલેશ્વરમાં લગ્નસમારોહ દરમિયાન ત્રાટક્યા તસ્કરો, ઘટના CCTVમાં કેદ

ભરુચના અંકલેશ્વર પાસે લગ્નસમારોહ દરમિયાન ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા. જે દરમિયાન સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે.
from gujarat https://ift.tt/3yh1ZG4

વલસાડઃ પારડી ગામમાં લગ્નસમારોહ દરમિયાન થઈ ચોરી, પોલીસ તપાસ શરૂ

વલસાડના પારનેરા પારડી ગામમાં લગ્નસમારોહ દરમિયાન તસ્કરો ચોરી કરીને ફરાર થયા છે. આ સમારોહમાં તસ્કરોએ અંદાજે 40 તોલા સોનુ અને 15-20 હજાર રોકડ રકમની ચોરી કરી છે.

from gujarat https://ift.tt/3lNXyO2

પાવાગઢ મંદિર અગત્યના નિર્માણ કાર્ય માટે પાંચ દિવસ રહેશે બંધ, જુઓ ગુજરાતી ન્યૂઝ

પાવાગઢ મંદિર 13મીથી 17મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. અગત્યના નિર્માણ કાર્ય માટે મંદિર પાંચ દિવસ બંધ રાખવામાં આવશે. આ મંદિરના જીર્ણોદ્ધારનું કામ આગામી વર્ષ 2022માં પૂર્ણ થશે.

from gujarat https://ift.tt/33dMwuW

જૂનાગઢઃ માત્રી રોડ પર ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં ભય, પોલીસ તપાસ શરૂ

જૂનાગઢના માત્રી રોડ પર ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્રી રોડ પર અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું. ઘટના સ્થળેથી પોલીસને ફુટેલા કાર્તિસ મળી આવ્યા છે.
from gujarat https://ift.tt/3rX62G6

બનાસકાંઠા: શિહોરીમાં ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી, જુઓ ગુજરાતી ન્યુઝ

રવિ સીઝનમાં ખેડૂતોને ખાતરની વિશેષ જરૂર હોય છે ત્યારે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર અપાતું નથી. જેને કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખાતરનો અભાવ હોવાથી ખેડૂતોની હાલાત કફોડી બની છે. બનાસકાંઠાના શિહોરીમાં ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી હતી.
from gujarat https://ift.tt/33cDdvf