<p>24 કલાકમાં કોરોનાથી વધુ 3 લોકોના મૃત્યુ થયા. વધુ 63 લોકો થયા સંક્રમિત. વલસાડ અને રાજકોટમાં દર્દીઓ ગુમાવ્યો જીવ. રાજકોટની મહિલા ડોક્ટર આવી કોરોનાની ઝપેટીમાં લગ્ન પ્રસંગે ગયા હતા જયપુર. સુરતમાં એક જ પરિવારના 6 લોકો થયા કોરોના પોઝીટીવ. દાહોદ પાસે બસ પર કરાયો પથ્થરમારો. ઓમીક્રોન મામલે ધન્વંતરી હોસ્પિટલ કરાઈ સ્ટેન્ડ બાય.</p>
from gujarat https://ift.tt/3IFXBoU
from gujarat https://ift.tt/3IFXBoU
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો