<p>20 હજાર લીટર ઓક્સિજન ટેન્ક માટે ચુકવવામાં આવી રહયા છે વર્ષના 80 લાખથી 1 કરોડ. રાજકોટની મહિલા તબીબ આવી કોરોનાની ઝપેટમાં. ધારાસભ્ય લલિત વસોયાના નામનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું. ફરી ધારાસભ્ય બનું તો માવા-મસાલા સસ્તા આપીશ આ પ્રકારનું નકલી સોગંધનામું બનાવવામાં આવ્યું હતું જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 11 કેસ નોંધાયા. તંત્ર થયું સતર્ક. કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે જામનગર. ભાજપમાં પાટીદાર સમાજમાંથી આવતા સાંસદોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. પાટીદાર આંદોલન દરમિયાન જે કેસ કરાયા હતા. તેમને પાછા ખેંચવાની માંગ કરાઈ છે.</p>
from gujarat https://ift.tt/3DHmMU3
from gujarat https://ift.tt/3DHmMU3
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો