<p>રાજ્યમાં કોરોના કેસની સાથે ડેન્ગ્યુના કેસમાં પણ ચિંતાજનક વધારો થયો છે. આ વર્ષે રાજ્યમાં ડેન્ગ્યુના 10 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. પ્રતિ દિવસ 30 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. દવાખાના અને હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ વધી રહયા છે. જેને કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. </p>
from gujarat https://ift.tt/31MmiiI
from gujarat https://ift.tt/31MmiiI
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો