<p>શિયાળુ આવતાની સાથે સ્વાદ રસિકો ઊંધિયાની લજ્જત માનતા હોય છે. ત્યારે આ વર્ષે સુરતી ઉંધીયાના ભાવમાં 40 ટકાનો વધારો કરાયો છે. શાકભાજીના ભાવ વધતા ઉંધીયાના ભાવમાં 40 ટકાનો વધારો કરાયો છે. એક તરફ લગ્ન પ્રસંગ હોવાથી ઊંધિયાની માંગ વધી છે. </p>
from gujarat https://ift.tt/3IIhBqX
from gujarat https://ift.tt/3IIhBqX
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો