<p>ગુજરાતી યુવાનો તેમની પ્રતિભાના જોરે વિદેશમાં પણ રાજ્યનું નાઅં રોશન કરી રહ્યા છે. મૂળ નવસારીના પણ કેનેડામાં સ્થાઈ થયેલા જય શાહનું ક્રિકેટમાં સિલેક્શન થયું છે. અંડર-19માં પસંદગી થતા જય શાહના પરિવારમાં ખુશીની લહેર છે. આગામી 14 જાન્યુઆરી 2022થી કેરેબિયન ખાતે યોજાનારી 14 દેશોની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.</p>
from gujarat https://ift.tt/3DFg69f
from gujarat https://ift.tt/3DFg69f
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો