મુખ્ય સામગ્રી પર જાઓ

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

<p>રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હંગામી ધોરણે તબીબોની ભરતી કરવા ખાતરી આપી છે. તબીબોનું ભારણ ઓછું થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાથી ડોક્ટરો ફરજ પર હાજર થશે.</p>

from gujarat https://ift.tt/3pH9wKr

ટિપ્પણીઓ