<p>જનરલ બિપિન રાવતના નિધન મામલે અભદ્ર ટિપ્પણી કરનારની ભરૂચ એસઓજીએ ધરપકડ કરી છે. ફિરોઝ નામના શખ્સે શહીદો મામલે આપત્તીજનક ટિપ્પણી કરી હતી. ફિરોઝ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. </p>
from gujarat https://ift.tt/3oIPpfq
from gujarat https://ift.tt/3oIPpfq
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો