અમદાવાદથી દ્રારકા દર્શનાર્થે જતાં પરિવારને નડ્યો અકસ્માત, લીંબડી હાઇવે પર 2 કાર વચ્ચે સર્જાયો ભંયકર અકસ્માત, 4 લોકોના મોત

ગુજરાતમાં આજે અકસ્માતની ઘટનાની જાણે વણઝાર લાગી છે. આજે કુલ 2 મોટા અકસ્માત થયા છે. ઘટી છે. દ્રારકા લીંબડી હાઇવે પર અને સર્જાયેલા રોડ અકસ્મતામાં 4 લોકોના મોત થયા છે.દ્વારકા ના ચારકલા રોડ પર 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અકસ્માત માં ૩ મહિલા ૧ પુરુષ નું મોત નિરજ્યુ છે. તો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે. અકસ્માત ની જાણ થતાં બે 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પાલિકા ફાયર પહોચી હતી અને તમામને તમામ ને દ્વારકા સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા.
મૃતકોના નામની યાદી
-મૃતકો ના નામ.રોનક વિજય રાજપૂત 3૨ વર્ષ
-મધુ બેન વિજય ભાઈ રાજપૂત ઊંમંર 55 વર્ષ
-ભૂમિ જયેશ ચોધરી ઉંમર ૩૬ વર્ષ
- પૂજા રોનક ભાઈ રાજપૂત ઉંમર ૩૦ વર્ષ

અમદાવાદનો આ પરિવાર દ્વારકાથી દ્વારિકાધિશના દર્શન કરીને પરત ફરતો હતો તે સમયે રોડ અકસ્માત સર્જાતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. તો બીજી તરફ ખેડા કઠલાલ કપડવંજ રોડ ઉપર મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. પોરડા પાટિયા નજીક સ્વીફ્ટ ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

9 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા

શહેરના પાચ બત્તી વિસ્તારમાં હરસોલિયાના ડેલામાં રહેતી નવ વર્ષની બાળકીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇય છે. ભાડાના ઘરમાં રહેતા પરિવારની બાળકીએ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇને મોતને વહાલું કર્યાંનું સામે આવ્યું છે. મોડી સાંજના ઘરમાં બાળકીએ ઘરની જાળી સાથે રૂમાલ વડે ગળે ફાસો ખાધો હતો. બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. પોલીસે આત્મહત્યા કે હત્યા તે દિશામાં તપાસ હાથ ધરી.

આ પણ વાંચો

<a href="https://ift.tt/3IE0VRe Cases in Maharashtra: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 17 થઈ

<a href="https://ift.tt/3EGbukp Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 63 નવા કેસ, કોરોના સંક્રમણથી 3 લોકોના મોત

અનામત આંદોલનના પાટીદારોના કેસ પરત ખેંચવા માંગ, પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

<a href="https://ift.tt/3rVQW3Z વર્ષની નર્સને 29 વર્ષના ડોક્ટર સાથે બંધાયા શરીર સંબંધ, પછી ડોક્ટરની પત્નિ સાથે પણ બંધાયા સંબંધ ને.......

from gujarat https://ift.tt/3DJ9BlO
from gujarat https://ift.tt/3DJ9BlO
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો