મુખ્ય સામગ્રી પર જાઓ

શું કોવિડના ન થયો હોય તેવા લોકોને પણ બ્લેક ફંગસની બીમારી થઇ શકે? શું તેનો ઘરેલુ ઉપચાર શક્ય છે?

black fungus:કોરોનાની મહામારીની વચ્ચે બ્લેક ફંગસથી લોકોમાં ભય છે. મોટાભાગે કોવિડથી રિકવર થયેલા લોકોમાં બ્લેક ફંગસની સમસ્યા જોવા મળી રહી છે. જો કે અહીં સવાલ એવો થાય કે, શું એવા લોકોને પણ બ્લેક ફંગસની બીમારી થઇ શકે છે. જેમને કોવિડ ન થયો હોય. તો એક્સ્પર્ટનો જવાબ છે હા, આવા લોકોને પણ બ્લેકફંગસની બીમારી થઇ શકે છે. ડોકટરે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ફંગસ હવા અને માટીમાં રહે છે. જેમની ઇમ્યુનિટી વીક હોય છે. માસ્ક લગાવવામાં સ્વસ્છતા નથી રાખતા, બ્લડ શુગર લેવલ હાઇ રહે છે. તેવા લોકો મ્યુકોરમાઇકોસિસના ભોગ બને છે.

કોરોના પહેલા પણ હતી આ બીમારી
નીતિ આયોગના સદસ્યવીકે પોલે કહ્યું કે, આ ઇન્ફેકશન કોરોના પહેલા પણ હતું અને મેડિકલ સ્ટૂડન્ટસને ભણાવવામાં આવે છે. ખાસ કરીને જેને ડાયબીટિસની સમસ્યા છે. જેમની બ્લડ શુગર લેવલ હાઇ રહે છે,. તેવા દર્દીઓને બ્લેક ફંગસ થવાની શક્યતા રહે છે.

આ કંડિશનમાં થાય છે મ્યકોરમાઇકોસિસ
જેમનું બ્લડ શુગર લેવલ 700થી 800 પહોંચી જાય છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં ડાયાબિટીક કિટોએસિડોસિસ  કહે છે. આવા લોકોમાં બાળકો હોય કે વયસ્ક બ્લેક ફંગસનું જોખમ વધુ રહે છે. તો આ સ્થિતિમાં ન્યૂમોનિયા જેવી બીમારીનો ખતરો પણ વધી જાય છે. તો બીજી તરફ સ્ટીરોઇડનો વધુ ઉપયોગ પણ બ્લેક ફંગસનું કારણ બને છે. એમ્સના ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે, નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે લિમ્ફોસાઇટસ  ઓછી  થાય છે. લિમ્ફોસાઇટસ  આપણા શરીરમાં બેક્ટરિયા, વાયરસ અને પેરાસાઇટસના ખતરાથી બચાવ છે. આ કારણે લિમ્ફોસાઇટસ ડાઉન થતાં સંક્રમણનો ખતરો વધી જાય છે.

લિમ્ફોસાઇટસ   થવાનું કારણ
-વાયરસ ઇન્ફેરશન
-ન્યુટ્રીશનમાં કમી
-કિમોથેરેપી
-કાર્ટિકોસ્ટેરોઇડસનો ઉપયોગ
-તણાવ
આ ઉપરોક્ત કારણે લિમ્ફોસાઇટસ  ઓછી થાય છે. ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખવા માટે ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં ધ્યાન આપવું જરૂરી છે. તેના સુધારીને લિમ્ફોસાઇટસ  ને વધારી શકાય છે.

લિમ્ફોસાઇટસ   કઇ રીતે વધારશો
લિમ્ફોસાઇટસ   વધારવા માટે પ્રોટીનયુક્ત ભોજન લેવું જરૂરી છે. તેનાથી ઇમ્યૂન સિસ્ટમને સપોર્ટ મળે છે. આપ પ્રોટીન માટે ડાયટમાં સોયા, બીન્સ, ઇંડા, દાળને સામેલ કરી શકો છો. ડાયટરી રિફરન્સ ઇનટેક મુજબ શરીરના બોડીના વજન જેટલા ગ્રામ પ્રોટીન પ્રતિદિવસ લેવું જોઇએ. ઉદાહરણ તરીકે આપનું વજન 58 કિલો ગ્રામ હોય તો દિવસમાં 58 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ.

શું બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ છે
બ્લેક ફંગસનો કોઇ ઘરેલું ઇલાજ નથી. બ્લેક ફંગસના લક્ષણો દેખાતાં તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. જેના વૈજ્ઞાનિક પ્રમાણ ન હોય તેવા ઘરેલુ નુસખામાં વિશ્વાસ કરીને બ્લેક ફંગસનો ઘરે ઇલાજ કરવાના ચક્કરમાં સંક્રમણ વધી જાય છે અને શરીના ટીસ્યૂને નુકસાન થાય છે આ સ્થિતિમાં  આંખ અથવા જીવ ગુમાવાવનો સમય આવે છે.

from india https://ift.tt/3i25B8A

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...