<p>RBIની જિલ્લા સહકારી બેંકોને મર્જર કરવાની ગાઈડ લાઈનનો સહકારી ક્ષેત્રમાં વિરોધ શરૂ થયો હતો. ગાઈડ લાઈનનો અમલ થશે તો સહકારી માળખુ પડી ભાંગવાનો સંઘાણીએ ભય વ્યક્ત કર્યો હતો. પ્રાઈવેટ બેંકોને ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવા RBIની ગાઈડ લાઈનને સંઘાણીએ ખોટી ગણાવી હતી. સ્ટેટ કો-ઓપરેટીવ બેંકની જ્યાએ રાજ્ય સરકારને આપવાની માંગ કરાઇ હતી.</p>
from gujarat https://ift.tt/2SFthoG
from gujarat https://ift.tt/2SFthoG
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો