મુખ્ય સામગ્રી પર જાઓ

જાણો, આવનાર સપ્તાહમાં ક્યા કયાં રાજ્યોમાં લોકડાઉન વધ્યું અને ક્યાં રાજ્યોમાં અપાઇ છૂટછાટ

નવી દિલ્લી: કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવામાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન અથવા અન્ય પ્રતિબંધ સોમવારથી આવતા સપ્તાહથી માંડીને પંદર દિવસ  સુધી વધારવાની જાહેરાત કરી છે. તો દિલ્લી, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદશમાં પ્રતિબંધમાં કેટલીક છૂટ આપવાનો નિર્ણય કરાયો છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયનમાં રાજ્યમાં પ્રતિબંધોને 9 જૂન સુધી વધાર્યો  છે. જ્યારે પુડુચેરી સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં લોકડાઉનને સાત જૂન સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. તમિલનાડુ લોકડાઉનને પહેલાથી જ સાત જુન સુધી વધારી દેવાઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બી,એસ.યેદુયુરપ્પાએ કહ્યું કે, જો લોકો સહયોગ કરે  અને કેસમાં ઘટાડો થાય તો પ્રતિબંધને લંબાવવાનો સવાલ જ નથી ઉપસ્થિતિ થતો. કર્ણાટક સરકારે સાત જુન સુધી લોકડાઉન  અમલી કરવાનો નિર્ણય કર્યો છે.

મહારાષ્ટ્ર સરકારે 14 એપ્રિલથી લાગુ પ્રતિબંધને વધુ 15 દિવસ વધાર્યો છે. આ પ્રતિબંધ એક જૂને ખતમ થશે. ગોવા સરકારે શનિવારે કોરોના કર્ફ્યૂને સાત જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

દિલ્લીમાં પ્રતિબંધોમાં છૂટછાટ
દિલ્લીમાં સોમવારથી પ્રતિબંધમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તો લોકડાઉનના પ્રતિબંધ સાત જૂન સુધી ચાલું રહેશે. ડીડીએમએ મોજૂદા લોકડાઉનને એક સપ્તાહ વધારી દીધું છે. લોકડાઉન દરમિયાન બાંધકામના કામ ચાલુ રાખવા પરવાનગી અપાઇ છે. તેના માટે કામદારોએ ઇ-પાસ આપશે.

મધ્યપ્રદેશમાં શું છે પ્રતિબંધની સ્થિતિ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે કહ્યું કે, રાજ્યમાં કોરોના કર્ફ્યૂના પ્રતિબંધોમાં એક જૂનથી  તબક્કાવાર  છૂટ આપ્યાં હોવા છતાં પણ આવતા સપ્તાહ આખા પ્રદેશમાં લોકડાઉન લાગૂ કરાયું છે. ચોહાણે ગામ, બ્લોક, વોર્ડ અને જિલ્લા સ્તરની આપદા પ્રબંઘન સમિતિએ શનિવાર સાંજે ડિજિટલ બેઠકમાં જાહેરાત કરી હતી કે. ઓછા સંક્રમિત જિલ્લામાં અનલોક માટે અલગ અલગ  દિશા નિર્દેશ જાહેર કરાયા છે. તો હિમાચલ પ્રદેશ સરકારે પ્રતિંબંધ શુક્રવારે સાત જૂન સુધી વધારવાની જાહેરાત કરી છે.

પૂર્વાત્તરના કેટલાક રાજયો પ્રતિબંધોની સમયસીમામાં વધારો
પૂર્વાત્તરના કેટલાક રાજ્યોમાં પણ પ્રતિબંધો વધારવાની જાહેરાત કરાઇ છે. નાગાલેન્ડમાં  11 જૂન સુધી લોકડાઉન રહેશ. અરૂણાચલ પ્રદેશના સાત જિલ્લામાં  સાત જૂન સુધી પ્રતિબંધ રહેશે. તો મણિપુર સરકારે 11 જૂન સુધી પ્રતિબંધોને વધાર્યો છે. મિઝોરમે કેટલાક જિલ્લામાં 6 જૂન સુધી પ્રતિબંધ વધાર્યો છે. મેઘાલય સરકારે ઇસ્ટ  ખાસી હિલ્સમાં એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન વધાર્યું છે.

from india https://ift.tt/3p3nQfj

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...