મુખ્ય સામગ્રી પર જાઓ

ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવાની કાર્યવાહી, ડોમિનિકા એરપોર્ટ પર ભારતનું પ્રાઇવેટ જેટ પહોંચ્યુ

<p>PNB કૌભાંડનો આરોપી ભાગેડૂ મેહુલ ચોકસીની ડોમિનિકાથી પ્રથમ તસવીર સામે આવી છે. પોલીસ કસ્ટડીમાં મારપીટ કરાઈ હોવાનો ચોકસીએ આરોપ લગાવ્યો હતો. મેહુલ ચોકસી સાથે નાગરિક જેવો વ્યવહાર કરવા એંટીગુઆના વિપક્ષે માંગ કરી હતી. મેહુલ ચોક્સીને ભારત લાવવાના પ્રયત્નો વધુ તેજ બનાવાયા હતા. એંટીગુઆના PMએ દાવો કર્યો હતો કે ડોમિનિકામાં ભારતનું પ્રાઈવેટ જેટ આવ્યું હતું.</p>

from world https://ift.tt/2R5mCDX

ટિપ્પણીઓ