'..તો સાહેબે કહી દીધું કે મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિ અલગ હોય ને તો આ તમાશો ના થાય'
<p>સુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે. </p>
from gujarat https://ift.tt/2RJr2kj
from gujarat https://ift.tt/2RJr2kj
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો