<p>મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ ઉજવણી નહી કરે. ભાજપના કાર્યકરો કોરોનાના કારણે 'સેવા દિવસ' મનાવશે. 50 હજાર જેટલા કાર્યકરો રક્તદાન કરશે. ગાંધીનગરમાં ભાજપે જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો.વાવોલ ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. કોરોના મુક્ત ગામ અંતર્ગત માસ્ક અને સેનેટાઈઝર કીટનું પણ વિતરણ કરાયું.</p> <p> </p>
from india https://ift.tt/3c6PCCm
from india https://ift.tt/3c6PCCm
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો