મુખ્ય સામગ્રી પર જાઓ

Explainer: કોરોનાથી અનાથ થયેલા બાળકોને કેવી રીતે મોદી સરકાર કરશે મદદ, જાણો શું છે યોજના

નવી દિલ્લી: ભારતમાં કોરોનાની મહામારીના કારણે અત્યાર સુધી ત્રણ લાખ 25 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. કેટલાક બાળકો એવા પણ છે, જેમણે તેમના માતા પિતા ગુમાવી દીધાં છે. આવા બાળકોની મદદ માટે મોદી સરકારે મોટી કલ્યાકારી યોજનાની જાહેરાત કરી છે.  બાળકોની સ્કૂલનો અભ્યાસનો ખર્ચથી માંડીને તેમના માસિક છાત્રવૃતિ સહાયતા દેવા સુધી કેટલાક મોટા નિવેદન કર્યાં છે. જે અહીં વિસ્તારથી સમજો.

10 વર્ષથી નાના બાળકો માટેની યોજના
આ યોજના હેઠળ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપમાં પ્રવેશ  કરશે. જો બાળકોનું એડમિશન કોઇ પ્રાઇવેટ સ્કૂલમાં હશે તો પીએમ કેર કોર્સ ફોર ચિલ્ડ્રનથી આઇટીએના નિયમો મુજબ ફી આપવામાં આવશે. પીએમ કોર્સ હેઠળ બાળકોની ડ્રેસ,  પુસ્તક અને નોટબુક થનાર ખર્ચનું પણ પેમેન્ટ કરાશે.

11થી 18 વર્ષના બાળકો માટે
પીએમ કેર ફોર્સ ચિલ્ડ્રન યોજના હેઠળ બાળકોએ  કેન્દ્ર સરકારની કોઇ પણ આવાસીય સ્કૂલ, જેવી સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપશે. જો બાળક તેના દાદી -દાદી કે કોઇ પરિચિત રહેવા ઇચ્છતા હશે તો તેમને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપેમાં પ્રવેશ આપવામાં આવશે. તેમની ફીની ચૂકવણી પીએમ કેર કોર્સથી કરવામાં આવશે.

હાયર એજ્યુકેશનની લોન પર વ્યાજ માફ

હાલની શિક્ષા ઋણ માનદંડો અનુસાર ભારતમાં વ્યાવસાયિક પાઠ્યક્રમો અને હાયર  એજ્યુકેશન માટે એજ્યુકેશન લોન પ્રાપ્ત કરવાામાં બાળકોની સહાયતા કરવામાં આવશે. આ લોનની પર વ્યાજનું ચૂકવણી પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના દ્રારા કરવામાં આવશે. વિકલ્પના રૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની  યોજના હેઠળ ગ્રેજ્યુએશનની ફીને બરાબર છાત્રવૃતિ પ્રદાન કરશે. જે બાળકો હાલની છાત્રવૃતિ યોજના હેઠળ લાયકત નથી તેમના માટે પીએમ કેર એક સમકક્ષ છાત્રવૃતિ પ્રદાન કરે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ
એવા બધા જ બાળકો આયુષ્યમાન  ભારત યોજના હેઠળ  લાભાર્થીના રૂપે  નામાંકિત કરવામાં આવશે.  જેમાં 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વિમા કવર થશે. 18 વર્ષની ઉંમર સુધી આ બાળકો માટે  પ્રિમિયમની રાશિની ચૂકવણી  પીએમ કેયર્સ દ્રારા કરવાામાં આવશે.

ફિક્સ્ડ ડિપોઝિટ

સરકાર મુજબ પીએમ કેયર્સ 18 વર્ષની ઉંમર પુરી કરનાર  દરેક બાળક માટે 10 લાખ રૂપિયાના કોષ બનાવવા માટે વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલ એક યોજનાના માધ્યમથી યોગદાન આપશે. આ યોજનાનો ઉપયોગ 18 વર્ષની આયુથી આવતા પાંચ વર્ષ સુધી ઉચ્ચ શિક્ષાની અવધિ દરમિયાન તેમની વ્યક્તિગત જરૂરિયાતને પૂરા કરવા માટે માસિક નાણાકિય સહાયતા દેવા માટે ઉપયોગ કરાશે. 23 વર્ષની ઉંમર પુરી કર્યા બાદ આ રકમનો વ્યાવસાયિક કે વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા માટે કોષ રકમ મળશે.

from india https://ift.tt/34sZC4D

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...