કોરોનામાં અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, PM કેયર ફોર ચિલ્ડ્રન હેઠળ સહાયની જાહેરાત
<p>કોરોનામાં માતા-પિતાને ગુમાવનાર બાળકોની વ્હારે કેન્દ્ર સરકાર (Central Government) આવી છે. નિરાધાર બાળકો માટે PM કેયર ફોર ચિલ્ડ્રન (PM Care for Children) હેઠળ સહાયની જાહેરાત કરાઇ છે. 18 વર્ષના થશે ત્યારે દર મહિને સ્ટાઇપેંડ ચૂકવાશે.</p>
from india https://ift.tt/3i33K3r
from india https://ift.tt/3i33K3r
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો