મુખ્ય સામગ્રી પર જાઓ

મોબાઈલ એજ્યુકેશનનો આઘાતજનક કિસ્સોઃ પોર્ન વીડિયો જોઈને 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે બાંધ્યા શરીર સંબંધ...

અલવરઃ રાજસ્થાનના અલવરના ભિવાડીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં 15 વર્ષની કિશોરી સગા ભાઈ સાથેના શરીર સંબંધથી પ્રેગનન્ટ બની ગઈ છે. આઘાતની વાત એ છે કે, તેનો ભાઈ તેના કરતાં બે વર્ષ નાનો એટલે કે માત્ર 13 વર્ષનો છે.

આ 13 વર્ષનો છોકરો અને તેની 15 વર્ષની બહેન સાથે મોબાઈલ પર ભણતાં હતાં. બંને સ્કૂલને લગતી બાબત સર્ચ કરતાં હતાં. તેમાં અશ્લીલ ફિલ્મની લિંક આવી ગઈ હતી. બંનેએ એ ખોલીને જોતાં ઉત્તેજિત થઈ ગયાં હતાં ને 13 વર્ષના ભાઈએ 15 વર્ષની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ રીતે બંને વારંવાર શરીર સુખ માણતાં તેથી 15 વર્ષની બહેન ગર્ભવતી થઈ ગઈ હતી. છોકરી છ મહિનાની પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે પરિવારને જાણ થઈ હતી. છોકરીના પેટમાં રહેલા બાળકને ગંભીર સમસ્યા સર્જાવાને લીધે ગર્ભપાત શક્ય નહોતો તેથી ડિલિવરી કરાવીને બાળકને જન્મ આપ્યો છે.

પીડિતા ભિવાડીની એક ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. નાનો ભાઈ ધોરણ 7માં અભ્યાસ કરે છે. આ ઘટના અંગે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રમાશંકરે કહ્યું કે,  મહારાષ્ટ્રનો એક પરિવાર મજૂરી માટે લાંબા સમયથી ભિવાડીમાં રહેતો હતો. દરમિયાનમાં 15 વર્ષની પૌત્રીનું પેટ વધતું જોઈ દાદીને શંકા થઈ હતી. તેમણે તપાસ કરાવી તો છોકરી ગર્ભવતી નિકળી હતી.

આ સમાચાર જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આખો પરિવાર તાત્કાલિક મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના સેવાગ્રામ જતો રહ્યો. જો કે છ મહિના થઈ ગયા હોવાથી ગર્ભપાત શક્ય નહોતો બીજી તરફ ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ ખરાબ થતા ડિલીવરી કરાવવી પડી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ-બહેન ફોન પર ભણતાં હતાં. આ વખતે પોર્ન ફિલ્મની કોઈ લિંક તેમને મળી ગઈ અને તેઓ અશ્લિલ ફિલ્મો જોવા લાગ્યા હતા. તેના કારણે ઉત્તેજિત થઈને બંનેએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. બંનેને પોતે શું કરે છે તે અંગે કોઈ ખબર જ નહોતી.

from india https://ift.tt/3cRhJ8X

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...

દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધતા ચિંતા, 12 રાજ્યમાં 51 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22 કેસ

દેશમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. અત્યાર સુધી દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 51 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ 22 કેસ નોંધાયા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના વધતા કેસને ધ્યાનમાં રાખીને કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એલર્ટ થઈ ગયું છે. અને આઠ રાજ્યોને પત્ર લખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

12 રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 22, તમિલનાડુમાં નવ, મધ્યપ્રદેશમાં સાત, કેરળમાં ત્રણ, પંજાબ અને ગુજરાતમાં બે-બે, આંધ્રપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, જમ્મુ-કશ્મીર, હરિયાણા અને કર્ણાટકમાં એક એક કેસ નોંધાઈ ચુક્યા છે. આ તરફ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આઠ રાજ્યોને પત્ર લખીને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આઠ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખી ડેલ્ટા પ્લસને લઈને તૈયાર કરવાની સૂચના આપી છે. જેમાં આંધ્ર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, જમ્મુ-કશ્મીર, પંજાબ, કર્ણાટક, રાજસ્થાન અને તમિલનાડું છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોના મુખ્ય સ...

અમિત શાહે યોગીને પત્ર લખીને ચૂંટણી જીતવાનો આપ્યો મંત્ર ? જાણો શું છે સત્ય

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઈને કોઈ ખબર વાયરલ થતી હોય છે. જેમાંની ઘણી ભ્રામક પણ હોય છે. આવી જ એક ખબરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવાનો મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નામે એક પત્ર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચૂંટણી જીતવા મંત્ર આપ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેટરમાં ગૃહમંત્રીએ સીએમ યોદીની કોરોનાની બીજી લહેરમાં બગડેલી સ્થિતિને ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા પણ કરી હોવાનો ઉલ્લેખ છે.

પીઆઈબી ફેક્ટ ચેક ટીમે વાયરલ થઈ રહેલા લેટરને બોગસ ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેકે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યૂપીના સીએમને આવો કોઈ પત્ર લખ્યો નથી.

A letter allegedly written by the Union Home Minister ...