કોરોના કેસ ઓછા થતાં ગુજરાતમાં લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે અનલોક, સિનેમા ગૃહો 50 ટકાની ક્ષમતા સાથે ખોલયા
<p>કોરોના કેસ ઓછા થતાં ગુજરાતમાં લાગુ કરાયેલું લોકડાઉન ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે. જેમાં સિનેમા ગૃહો 50 ટકાની ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા છે. જોકે કાલે સરકારની મંજૂરી હોવા છતાં થિયેટરો બંધ રહ્યા હતા. આવતા શુક્રવારે મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.</p>
from gujarat https://ift.tt/2UJmrj8
from gujarat https://ift.tt/2UJmrj8
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો