<p>આંખ, કાન, ત્વચાની એલર્જી અને અન્ય સમસ્યાથી પરેશાન છો. તો આ સમસ્યાનો ઇલાજ યોગમાં છે. નિયમિત યોગાસન કરીને આપ આ સમસ્યાને હંમેશા માટે નિવારી શકો છો. તો યોગ ગુરૂ બાબા રામદેવ પાસેથી જાણો કે ક્યાં આસન કરવાથી આંખ, ત્વચા સંબંધિત બીમારીથી છૂટકારો મેળવી શકાય છે. જુઓ Abp અસ્મિતા પર રોજ સવારે 7 વાગ્યે, 'યોગ ભગાવે રોગ'</p>
from india https://ift.tt/3xXxh3o
from india https://ift.tt/3xXxh3o
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો