અરવલ્લી(Aravalli) જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ(rain) નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસાત અનેક ઠેકાણે નુકસાન(damage) થયું છે. જામના છાપરામાં શ્રીસાગર ફાર્મ હાઉસનો શેડ ઉડ્યો તો આ તરફ પવનના કારણે કેટલાક સ્થળો પર વૃક્ષો પણ ધરાશાયી થયા છે.

from gujarat https://ift.tt/2S9du1G
from gujarat https://ift.tt/2S9du1G
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો