કોરોના સંક્રમણ કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે ઓફલાઈન પરીક્ષા, કેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા?
<p>કોરોના સંક્રમણ(Corona Transition) કાબુમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દ્વારા 8 અને 22 જુલાઈથી બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા યોજાશે. જેમાં સ્નાતક, અનુસ્નાતકના રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજિત 29હજાર 914 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.</p>
from gujarat https://ift.tt/3qAxaIi
from gujarat https://ift.tt/3qAxaIi
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો