<p><br />રાજકોટના ગોંડલમાં જેલ ચોક ખાતે જન્મદિવસની ઉજવણી કરનાર ભાજપ શહેર પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કોરોના કાળમાં રાજકીય પક્ષોના નેતાઓ તમાશા કરવામાંથી બાજ નથી આવી રહ્યા. બે દિવસ પહેલા ગોંડલ શહેર ભાજપના પ્રમુખ ચંદુભાઈ દુધાત્રા અને ભાજપના કાર્યકર્તાઓએ જનસેવા કેંદ્રમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જે અંગેના ફોટા સોશલ મીડિયામાં વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ અંગે ગોંડલ શહેર પોલીસે શહેર ભાજપ પ્રમુખ અને મંત્રી સામે ગુનો નોંધ્યો છે.</p>
from gujarat https://ift.tt/3fTojhd
from gujarat https://ift.tt/3fTojhd
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો