‘સેવા કરવા મારે કદાચ જેલમાં જવું પડે ને વધારેમાં વધારે તો હુ થાય ? ગોળી મારી દેહે ને ? મેં મારી જીંદગી જીવી લીધી છે.......’
<p>દિલ્લીના ઉપમુખ્યમંત્રી આજે સુરતની મુલાકાતે છે. આ અવસરે તેમણે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સુરતના દિગ્ગજ ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મનીષ સિસોદિયાએ તેમને ખેસ પહેરાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. પહેલાવાર રાજકિય પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં સામાજિક કાર્યકર અને સફળ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ કહ્યું કે, 'હું માત્ર સેવા કરવાના ઉદેશથી રાજકારણમાં જોડાયો છું. આ માટે મારે વ્યક્તિગત રીતે જે સહન કરવું પડશે કરીશ'</p>
from gujarat https://ift.tt/3gYRvE1
from gujarat https://ift.tt/3gYRvE1
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો