કોરોના રસીકરણ મહાઅભિયાનના ત્રીજા દિવસે કેટલા નોંધાયા આંકડા?, ક્યાં પડ્યો કેટલો વરસાદ?, જુઓ મહત્વના સમચાર, ફટાફટમાં
<p>કોરોના (corona) રસીકરણ (veccinestion) મહાઅભિયાનને (campaining) સારો પ્રતિસાદ મળ્યો છે. રસીકરણ મહાઅભિયાનના ત્રીજા દિવસે રાજ્યમાં 3 લાખ જેટલા લોકોને વેક્સિન અપાઈ હતી. રાજ્યમાં વરસાદની (rain) હેલી યથાવત છે. અમદાવાદ (ahmedabad) અને દ્વારકામાં (dwarka) જળયાત્રા માટેની તૈયારીઓ પૂર્ણ. સુરતમાં (surat) આયુષ ઓકે (aayush ock) કલેક્ટરની (collector) જવાબદારી સંભાળી.</p>
from india https://ift.tt/3qkxevV
from india https://ift.tt/3qkxevV
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો