<p><strong>Corona virus</strong>:કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર માનવામાં આવે છે. ડેલ્ટા પ્લસને કેમ ખતરનાક મનાય છે અને ડેલ્ટા પ્લસના લક્ષણો શું છે જાણીએ...</p> <p>કોરોના વાયરસની બીજી લહેરમાં મોતના તાંડવ બાદ હવે કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેરના અંત બાદ હવે થર્ડ વેવની પણ શક્યતા જોવાઇ રહી છે. ત્રીજી લહેર માટે વાયરસનું બદલાયેલું સ્વરૂપ ડેલ્ટા પલ્સને જવાબદાર મનાય છે. કોરોના વાયરસની થર્ડ વેવ માટે ડેલ્ટા વેરિયન્ટને વધુ જવાબદાર મનાય છે. આ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ કેટલો સંક્રામક અને જોખમી હશે. તે વિશે જાણવું જરૂરી છે. તો આ મુદ્દે એક્સ્પર્ટ શું કહી રહ્યાં છે જાણીએ અને ડેલ્ટા પ્લસના સાંકેતિક લક્ષણો ક્યાં છે જાણીએ </p>
from india https://ift.tt/3w1JVNa
from india https://ift.tt/3w1JVNa
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો