<p>રાજ્યના હોટલ(hotel), રિસોટર્સ(resort), વોટરપાર્ક(waterpark) સંચાલકોના હિતમાં રાજ્ય સરકારે(state government) 1લી એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણયથી પાંચ હજારથી વધુ રેસ્ટોરન્ટ માલિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ વીજબિલ(electricity bill)માં ફિક્સચાર્જમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3v2GQMk
from gujarat https://ift.tt/3v2GQMk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો