<p>મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani)ની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક(Cabinet Meeting) મળશે. સવારે સાડા દસ વાગ્યે આ બેઠકની શરૂઆત થશે. જેમાં સંભિવત ત્રીજી લહેરની કામગીરીઓની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ વરસાદ અને પાક વાવેતરની સ્થિતિની પણ સમીક્ષા કરાશે. </p>
from gujarat https://ift.tt/3hjp9Dv
from gujarat https://ift.tt/3hjp9Dv
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો