અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્રિય નાણાં મંત્રીનો બુસ્ટર ડોઝ, સરકારે કરી રાહત પેકેજની જાહેરાત
<p>કથળેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મળા સિતારામને બુસ્ટર ડોઝ આપ્યો હતો. સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી હતી. મેડિકલ, પ્રવાસન અને અન્ય ક્ષેત્રે રાહત પેકેજની જાહેરાત કરાઇ છે.</p>
from gujarat https://ift.tt/3gZzdmi
from gujarat https://ift.tt/3gZzdmi
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો