મુખ્ય સામગ્રી પર જાઓ

Coronavirus: બ્રિટને કહ્યું- ડેલ્ટા વેરિયન્ટ ખરતનાર છે, 60 ટકા વધુ સંક્રામક અને રસીની અસરકારકતા ઓછી

બ્રિટિશ સરકારે શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસનું ડેલ્ટા વેરિયન્ટ આલ્ફા વેરિયન્ટ કરતાં 60 ટકા વધારે સંક્રામક છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિયન્ટ 29 હજાર 892ની વૃદ્ધિ સાથે હવે 42 હજાર 323 કેસ સામે આવ્યા છે. એટલે કે અંદાજે 70 ટકા વધારો થયો છે. હાલમાં ડેલ્ટા વેરિયન્ટ (B1.617.2) કોરોનાના નવા કેસમાં 90 ટકા કરતાં વધારે કેસ ધરાવે છે.

કોરોનાનું ડેલ્ટા વેરિયન્ટ સંક્રમિત કરવાનું વધારે જોખમ ધરાવે છે

જાન્યુઆરીમાં રસીકરણ અભિયાન શરૂ થયા પહેલા આલ્ફા વેરિયન્ટને કારણે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. સરકારે કહ્યું, “કેસ ફરી એક વખત વધી રહ્યા છે. ગુરુવારે રોજના નવા કંસની સંખ્યા 7393એ પહોંચી ગઈ છે. ફેબ્રુઆરીથી આટલા કેસ જોવા નથી મળઅયા.” જોકે હોસ્પિટલમાં ગુરુવારે દર્દની સંખ્યા ઓછી માત્ર 1000થી વધારે રહી અને સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, દર્દીમાં મોટાભાગના લોકોએ રસી લેનારા છે. સરકારકે પોતાનું રસીકરણ અભિયાન ઝડપી બનાવ્યું છે અને અત્યાર સુધીમાં 41 મિલિયન લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ લાગી ગયો છે જ્યારે 25 વર્ષતી ઉપરના ઉંમરના લોકોને 29 મિલિયન લોકોએ બીજો ડોઝ લઈ લીધે છે. તેનો મતલબ એ થયો કે કુલ જનસંખ્યામાં 43 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે ને 18 ટકાએ પ્રથમ ડોઝ લીધો છે.

આલ્ફા વેરિયન્ટની સામે ડેલ્ટા વેરિયન્ટ 60 ટકા વધારે સંક્રામક

સરકારનું કહેવું છે કે, તેને જાણવા મળ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટ રસીકરણ કાર્યક્રમને અટકાવી રહ્યા છે, માટે લોકોને રસીના બન્ને ડોઝ લેવાની અપલી કરીએ છીએ. યૂકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના મુખ્ય કાર્યકારી જેની હૈરિસે કહ્યું, “ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ બન્ને ડોઝ સ્પષ્ટ રીતે વધારે સુરક્ષા આપે છે.” પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની નવા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં મળી આવેલ આલ્ફા વેરિયન્ટની સામે ડેલ્ટા વેરિયન્ટ લગભગ 60 ટકા વધારે જોખમી છે.

યુકેમાં ઓળખી  કઢાયેલાં આલ્ફા વેરિઅન્ટ કરતાં આ ડેલ્ટા વેરિઅન્ટ 60 ટકા વધારે ચેપી જણાયો છે. તાજા ડેટા અનુસાર હાલ યુકેમાં 90 ટકા કરતાં વધારે કોરોનાના કેસો ડેલ્ટા વેરિઅન્ટના જણાયા છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસો હવે તમામ પ્રાંતમાં જોવા મળે છે અને તેમનો ડબલિંગ રેટ સાડા ચાર દિવસથી સાડા અગિયાર દિવસનો જણાયો છે. ડેલ્ટા વેરિઅન્ટ પર કોરોનાની રસીની અસર પણ પંદરથી વીસ ટકા ઓછી થતી હોવાનું જણાયું છે.

from world https://ift.tt/3ggW4sZ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...