<p><strong>Coronavirus</strong>: કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં વેક્સિનેશન અભિયાન ઝડપભેર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ લોકો વેક્સિન લઇ ચૂક્યાં છે. વેક્સિનેશન બાદ તાવ, થકાવટ જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. આ દરમિયાન અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડી સામે આવી છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની સ્ટડીનો દાવોઉ્લ્લેખનિય છે કે, યૂએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં મોર્ડના અને ફાઇઝરના વેકિસનેશનના સાઇડ ઇફેક્ટની એક ફેક્ટ શીટ તૈયાર કરી છે.આ ફેક્ટ શીટમાં વેક્સિનથી થતા માયોકાર્ડિટિસ અને પેરિકાર્ડિટિસના જોખમથી સચેત કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, વેક્સિનેશન બાદ ખાસ કરીને સેકેન્ડ ડોઝ લીધા બાદ હાર્ટ પર સોજોની સમસ્યાનો ઉલ્લેખ છે. </p>
from india https://ift.tt/3w0Pdsk
from india https://ift.tt/3w0Pdsk
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો