મુખ્ય સામગ્રી પર જાઓ

Junagadh : રેલ્વે ફાટકની ઓરડીમાં યુવતીએ નિર્વસ્ત્ર થઈને યુવકનાં પણ બધાં કપડાં કાઢી નાખ્યાં ને પછી...........

Junagadh : શહેરમાં હનીટ્રેપની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આરોપીઓએ પૈસાની તંગી પૂરી કરવા માટે યુવતી સાથે મળીને ફરિયાદીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. યુવતીની ફાટકની ઓરડીમાં મોકલી યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો અને 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, જોકે, પોલીસે ટ્રેપ ગોઠવીને ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ પછી યુવતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, ગત 25મી જૂને રાત્રે 8 વાગ્યે સબીના ઉર્ફે સબુ  ધોરાજી રેલ્વે ફાટક પાસે આવેલી ઓરડીમાં ગઈ હતી. તેમજ ગેઇટ કિપર સામે જ યુવતી નિર્વસ્ત્ર થઈ ગઈ હતી અને પછી તેના પણ પરાણે કપડા કાઢી નાંખ્યા હતા. આ જ સમયે સલમાન તયબભાઇ વિશળ, બસીર હબીબભાઇ સુમરા અને આર્યન ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ યુવક-યુવતીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો તેમજ આ પછી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ફરિયાદીએ તાલુકા પોલીસને આ અંગે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું.

ગેઇટ કિપરે પોલીસની મદદ લેતા પોલીસે છટકું ગોઠવું આરોપીઓને 3 લાખ રૂપિયા લેવા માટે બોલાવ્યા હતા. જે રૂપિયા લેવા આવતાં સલમાન તૈયબભાઇ વિશળ, બસીર ઉર્ફે ટકો હબીબભાઇ સુમરા અને આર્યન યુનુસ ઠેબાને ઝડપી પાડ્યા હતા. આ પછી આરોપી યુવતી સબીનાને પણ પકડી લેવામાં આવી છે.

આ હનીટ્રેપના માસ્ટમાઇન્ડ આર્યનને ફરિયાદી ગેઇટ કિપર સાથે મિત્રતા હતી. ફરિયાદીએ કોઈ યુવતી હોય તો કહેવાનું જણાવ્યું હતું. આ વાત ધ્યાનમાં રાખીને આર્યને પોતાના મિત્ર સલમાન વિશળ અને બશીર સુમરા સાથે મળીને પ્લાન બનાવ્યો હતો. જેમાં તેમણે સબીના ઉર્ફે સબુને પણ લીધી હતી.

માસ્ટર માઇન્ડ આર્યન ધોરણ-12માં કોમર્સમાં અભ્યાસ કરે છે. તેની પાસે ફી ભરવાના પૈસા હતા ન હોવાથી તેમજ અનેક ગુનામાં સંડોવાયેલા સલમાને તેની પત્ની ગર્ભવતી હોવાથી દવાના પૈસા માટે હનીટ્રેપનો પ્લાન ઘડ્યો હતો. જ્યારે શબુ જુગારમાં રૂપિયા હારી જતા હનીટ્રેપના નાટકમાં જોડાઇ હતી.

આર્યને ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા પરથી હનીટ્રેપનો પ્લાન બનાવ્યો હતો. જે પ્રમાણએ ફરિયાદીનો યુવતી સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં અંતે ત્રણ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. જોકે, પીડિત યુવકે તાલુકા પોલીસને જાણ કરતા સમગ્ર હનીટ્રેપનો પર્દાફાશ થયો હતો.

from gujarat https://ift.tt/3x8TrPY

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Covid-19 Vaccine: ઓમિક્રૉનને હરાવવા આ મોટી વેક્સીનનો આવી રહ્યો છે બૂસ્ટર ડૉઝ, કંપનીએ શરૂઆતમાં શું કર્યુ ટ્રાયલ ટેસ્ટિંગ

Covid-19 Vaccine: કૉવિડ-19ના ઓમિક્રૉન વેરિએન્ટ પુરેપુરી રીતે સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહ્યો છે. આ બધાની વચ્ચે અમેરિકન બાયૉટેક કંપની મૉડર્ન (Moderna) એ બુધવારે જાહેરાત કરી છે કે તેને ખાસ કરીને કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટ (Omicron Variant)ની સામે ડિઝાઇન કરવામાં આવેલી વેક્સીનનો બૂસ્ટર ડૉઝ (Booster Dose)નુ ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trials) શરૂ કરી દીધુ છે. ટેસ્ટિંગમાં કુલ 600 વયસ્ક સામેલ થશે. આમાંથી અડધીથી ઓછી કમ સે કમ 6 મહિના પહેલા મૉડર્નની કૉવિડ-19 વેક્સીનના બે ડૉઝ મળી ચૂક્યા છે.

ઓમિક્રૉનને ટક્કર આપવા માટે ખાસ બૂસ્ટર ડૉઝ-
આ બૂસ્ટર ડૉઝ ખાસ કરીને ઓમિક્રૉન વેરિએન્ટ માટે ડિઝાઇન કરવામા આવ્યો છે, ખાસ રીતે ઓમિક્રૉન (Omicron)ને ટાર્ગેટ કરવાનારા બૂસ્ટર ડૉઝનુ મૂલ્યાંકન ત્રીજા અને ચોથા ડૉઝ બન્ને રીતે કરવામાં આવશે.

કંપનીએ પહેલાથી જ અધિકૃત બૂસ્ટર ડૉઝના ઓમિક્રૉન વેરઇએન્ટ વેરિએન્ટ વિરુદ્ધ પ્રભાવકારિતાને લઇને જાણકારી આપી હતીત. કંપનીનુ કહેવુ છે કે બૂસ્ટર ડૉઝના 6 મહિના બાદ ઓમિક્રૉનની વિરુદ્...