Sabarkantha: તલોદમાં સુજલામ સુફલામ યોજનાની અંડરગ્રાઉન્ડ કેનાલની પાઈપ ઉપસી આવી ખેતરમાં, ખેડૂતો થયા પરેશાન
<p>સાબરકાંઠા(Sabarkantha)ના તલોદ(Talod)માં સુજલામ સુફલામ યોજના(Sujalam Sufalam Yojana)ની અંડરગ્રાઉન્ડ કેનાલના પાઈપ ખેતરમાં ઉપસી આવતા ખેડૂતો ત્રસ્ત થયા છે. આ પાઈપલાઈનમાં પાણીના વધુ પ્રેશરને કારણે પાઈપલાઈન જમીનની ચાર ફુટ ઉપર ઉપસી આવી ગઈ છે. </p>
from gujarat https://ift.tt/3x3X6yL
from gujarat https://ift.tt/3x3X6yL
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો