મુખ્ય સામગ્રી પર જાઓ

આજે ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા, 1497 જગ્યા માટે 2.80 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગૌણ સેવા પસંદગી મંડળ (gaun seva pasandgi mandal)ની કુલ એક હજાર 497 સિનિયર ક્લાર્કની જગ્યા માટેના હોદ્દા માટે કુલ એક હજાર 105 કેંદ્રો પર બે લાખ 80 હજાર 754 ઉમેદવારો પરીક્ષા આપશે. આજે એટલે કે 31 જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, જામનગર, ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, આણંદ અને સાબરકાંઠાના કુલ એક હજાર 105 સેંટરો પર ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે.

ગાંધીનગર જિલ્લાના 82 કેંદ્રો પર 19 હજાર 680 ઉમેદવારો પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદના 311 કેંદ્રો પર 77 હજાર 881 ઉમેદવારો પરીક્ષા આપશે.

આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયતાથી શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ અસામાજિક તત્વો એકઠાં થઇને પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે હેતુથી પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ સિવાય પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા

આ વર્ષના અંતે લેવાઈ શકે છે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachivalay Recruitment Exam)ની પરીક્ષા. આ વાત કહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ. મહત્વનું છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં અગાઉ ગેરરીતિ થતાં યુવાનોએ ગાંધીનગરમાં આંદોલન છેડ્યું હતું. જેને લઈ રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરી દીધી હતી. એવામાં હવે 9 હજાર કરતાં પણ વધુ જગ્યા પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાઈ શકે છે. વર્ષના અંતમાં નવેમ્બર કે ડિસેમ્બર મહિનામાં આ પરિક્ષા લેવાઈ શકે છે. આ માટે રાજ્યભરની શાળાઓમાં પરીક્ષા યોજવા માટે ગૌણ સેવા પસંદગી મંડળે સર્વે શરૂ કર્યો છે.

from gujarat https://ift.tt/3BVvoXP
via IFTTT

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Coronavirus Update: દેશમાં ફરી વધી રહી છે કોરોના મૃતકોની સંખ્યા, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

India Covid-19 Update: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટતા કેસ વચ્ચે મૃતકોની સંખ્યા વધી રહી છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 16,156 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને  733 લોકોના મોત થયા છે. છ દિવસમાં જ 3200થી વધુ સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,60,989 પર પહોંચી છે.

છેલ્લા 27 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,727

2 ઓક્ટોબરઃ 24,534

3 ઓક્ટોબરઃ 22,842

4 ઓક્ટોબરઃ 20,799

5 ઓક્ટોબરઃ 18,346

6 ઓક્ટોબરઃ 18,383

7 ઓક્ટોબરઃ 22,431

8 ઓક્ટોબર: 21,527

9 ઓક્ટોબરઃ 19,740

10 ઓક્ટોબરઃ 18,106

11 ઓક્ટોબરઃ 18,132

12 ઓક્ટોબરઃ 14,313

13 ઓક્ટોબરઃ 15,823

14 ઓક્ટોબરઃ 18,987  ...

Coronavirus Cases Today: દેશમાં કોરોનાથી મોતનો આંકડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં 805 લોકોના મોત

Coronavirus Cases Today: દેશમાં જીવલેણ કોરોના વાયરસ (કોવિડ 19)નો પ્રકોપ હજુ પણ ચાલુ છે. દેશમાં હજુ પણ મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14 હજાર 348 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, ગઈકાલે 805 લોકોના મોત થયા હતા, જે પછી મૃત્યુઆંક 4 લાખ 57 હજાર 191 થઈ ગયો છે. જાણો દેશમાં કોરોના વાયરસની તાજેતરની સ્થિતિ શું છે.

સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજાર 198 લોકો સાજા થયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા એક લાખ 61 હજાર 334 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 42 લાખ 46 હજાર 157 કેસ નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 3 કરોડ 36 લાખ 27 હજાર 632 લોકો સાજા થઈ ગયા છે.

રસીનો આંકડો 104 કરોડને પાર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર ...

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...