<p>હવામાન વિભાગે જણાવ્યુ છેકે,, 23 અને 24 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat,) ભારે વરસાદ પડી શકે છે. તો 25 જુલાઇએ બનાસકાંઠા, (Banaskantha) સાબરકાંઠામાં (Sabarkantha) મેઘરાજા કરશે એન્ટ્રી. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો માત્ર 25 ટકા જ વરસાદ. પેગાસસ (Pegasus) મામલે કોંગ્રેસ આક્રમક બની. સરકારને ઘેરવા બનાવી રણનીતિ. વિવિધ રાજ્યોમાં કરશે પત્રકાર પરિષદ.</p>
from india https://ift.tt/3iAA3FF
via IFTTT
from india https://ift.tt/3iAA3FF
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો