તાઉતે વાવાઝોડાનો મામલો: તાલાલા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની મુખ્યમંત્રીને શું છે રજૂઆત?, જુઓ વિડીઓ
<p>તાઉતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની તાત્કાલિક ભરપાઈ કરવા માટે તાલાલા માર્કેટિંગ યાર્ડના (Talala Marketing Yard) સત્તાધીશોએ મુખ્યમંત્રી (Chief Minister) વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે. ગીરસોમનાથના ખેડૂતોને થયેલા નુકસાન મામલે સહાય કરવા માંગ કરાઇ છે. </p>
from gujarat https://ift.tt/2WqcXKh
via IFTTT
from gujarat https://ift.tt/2WqcXKh
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો