હજુ 12થી 15 દિવસ જો કોઈ સિસ્ટમ(system) સક્રિય નહી થાય તો પાકને નુકસાનની ભીતી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10 ટકા જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18 ટકા જળસંગ્રહ(water storage) છે.

from gujarat https://ift.tt/3jDCxFo
from gujarat https://ift.tt/3jDCxFo
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો