<p>રાજધાની દિલ્હીમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીંયા ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. અહીંયાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. </p>
from india https://ift.tt/3iOYjDX
via IFTTT
from india https://ift.tt/3iOYjDX
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો