<p>નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બોટાદના પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં તેમને સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરની મુલાકાત લીધી હતી અને હનુમાન દાદાના દર્શન કર્યા હતા. આ સમયે તેમની સાથે પૂર્વ મંત્રી અને ગઢડાના ધારાસભ્ય સહિત જિલ્લા ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.</p>
from gujarat https://ift.tt/3qVsv4d
via IFTTT
from gujarat https://ift.tt/3qVsv4d
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો