રાજ્યના આઠ મહાનગરોમાં નાઈટકર્ફ્યૂ ક્યાં સુધી લંબાવાયો,વોટરપાર્કને કેટલી કેપિસીટી સાથે મળી ખોલવાની મંજૂરી

રાજ્યમાં અમદાવાદ(Ahmedabad) સહિત આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ(Night curfew) 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. જ્યારે 20મી જુલાઈથી વોટરપાર્ક(waterpark) અને સ્વીમીંગ પુલ 60 ટકા કેપિસિટી સાથે શરૂ કરી શકાશે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટની નોન એસી બસમાં 100 ટકા મુસાફરો બેસાડી શકાશે.

from gujarat https://ift.tt/3remb7X
via IFTTT
from gujarat https://ift.tt/3remb7X
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો