<p>બનાસકાંઠાના સૂઈગામમાં ફાયરિંગનો વિડીયો વાઇરલ થયો છે. મંદિરમાં માતાજીનાં પ્રાણપ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. શોભાયાત્રા દરમિયાન એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો વિડીયો સોશલ મીડિયામાં વાઇરલ થયો છે. </p>
from gujarat https://ift.tt/3is6EgH
via IFTTT
from gujarat https://ift.tt/3is6EgH
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો