<p>અમદાવાદ(Ahmedabad)માં સહિત રાજ્યભરમાં હવે દર રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.જેનો આરંભ આજથી થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના દરમિયાન સતત કામ કરી રહેલા હેલ્થ સ્ટાફને હવે રવિવારે રજા આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે.</p>
from gujarat https://ift.tt/2Ue0lFD
via IFTTT
from gujarat https://ift.tt/2Ue0lFD
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો