મુખ્ય સામગ્રી પર જાઓ

વેક્સિનના બંને ડોઝ લીધા બાદ માસ્ક કેટલું જરૂરી, નિષ્ણાતનો મત જાણો

દુનિયાભરમાં વેક્સિનના બંને ડોઝ લીધા બાદ માસ્ક કેટલું જરૂરી તે વિશે હજું સુધી કોઇ સ્પષ્ટ મત સામે નથી આવ્યો. નિષ્ણાતોના મત પણ આ મુદ્દે વિભિન્ન છે. શરૂઆતના રિસર્ચમાં પહેલા ડોઝ બાદ કોરોના સંક્રમણનું જોખમ છે.

કોરોનાના કેરને રોકવા માટે દુનિયાભરમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. ભારતમાં લગભગ 44 કરોડ લોકોને વેક્સિનની એક ડોઝ મળી ચૂકી છે. જો કે સૌથી મોટી ચિંતા એ છે કે, વેક્સિનેશન અભિયાન તેજ કર્યાં બાદ પણ સંક્રમણ રોકાઇ નથી રહ્યું.આ સ્થિતિમાં એક્સપર્ટનો મત છે કે, માસ્ક જરૂર પહેરો. WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) જૂન 2021ના અંતે ફરીથી ઘરમાં પણ માસ્ક પહેરવાન આગ્રહ કર્યો છે. WHOએ એવું પણ કહ્યું કે, બંને ડોઝ લીધા હોવા છતાં પણ બહાર જતી વખતે માસ્ક જરૂર લગાવવું જોઇએ.

બંને ડોઝ લેનાર વ્યક્તિએ પણ માસ્ક પહેરવું જોઇએ?

અમેરિકાના કેટલાક વિસ્તારમાં વેક્સિનેટ લોકોને માસ્કથી મુક્તિ અપાઇ છે. જો કે કેલિફોર્નિયામાં ફરીથી માસ્ક પહેરવાનો આદેશ કર્યો છે. જો કે યૂએસ સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન હજું સુધી આ પ્રકારનું વલણ નથી અપનાવ્યું. નેશનલ નર્સેસ યૂનાઇટેડએ સીડીસીઆ સંદર્ભે પુનવિચાર કરવાનો આહવાન કર્યું છે.કેલિફોર્નિયાની વિશ્વવિદ્યાલયના સંક્રામર રોગના નિષ્ણાત પીટર ચિન હોંગનો મત છે કે, વેક્સિનેટ લોકો પણ કોરોનાથી સંક્રમિત થાય છે તેવા કેસ સામે આવતા હોવાથી તેના કારણે જ વેક્સિનેટ લોકોએ માસ્ક લગાવવું જરૂરી છે.

પહેલો ડોઝ લેનારને ડેલ્ટા વેરિયન્ટથી જોખમ

અમેરિકામાં 18 વર્ષથી ઉપર 60 ટકા વસ્તીનું સંપૂર્ણ વેકિસેનેશન થઇ ચૂક્યું છે. જો કે ડેલ્ટા વેરિયન્ટને લઇને હજું લોકોને વધુ શંકા છે. શરૂઆતના આંકડાથી માહિતી મળે છે કે, ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણની એ લોકોમાં વધુ આશંકા છે. જેમને માત્ર કોરોના રસીનો એક ડોઝ લીધો છે.

ફાઇઝર વેકિસનના એક અધ્યયનમાં જોવા મળ્યું કે, ફાઇઝર વેક્સિનની એક ડોઝમાં ડેલ્ટા સંસ્કરણના મુકાબલે લક્ષણ ધરાવતા રોગ સામે  માત્ર 34 ટકા અસરકારક હતી. જ્યારે પહેલાના આલ્ફા વેરિયન્ટમાં તે 51 ટકા હતી. બીજી બાજુ સ્કોટલેન્ડ અને અન્ય કેટલાક દેશોના આંકડા પર નજર કરીએ તો ફાઇઝરના બંને ડોઝ ડેલ્ટા વેરિયન્ટ સામે સુરક્ષા આપે છે. કેનેડા અને ઇંગ્લેન્ડના પ્રારંભિક અધ્યયનોમાં શોધકર્તાએ આલ્ફા વેરિયન્ટ સામે 93 ટકા ડેલ્ટા વેરિયન્ટ સામે 88 ટકા વેક્સિન અસરકારક હોવાનું સામે આવ્યું છે.

from india https://ift.tt/2UB0yD2

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Arvalli : 29 વર્ષીય પોલીસ યુવતીએ કરી લીધો આપઘાત, શું છે કારણ?

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં 29 વર્ષીય પોલીસકર્મી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.  ભિલોડામાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પોલીસ લાઈનમાં ક્વાર્ટર્સમાં પંખા સાથે ગળેફાંસો ખાધો હોવાની જાણકારી મળી છે.

LRD પોલીસકર્મી 29 વર્ષીય મંગુબેન નિનામાએ આત્મહત્યા કરી લીધી છે. પતિ સાથે ઘરકંકાસમાં આપઘાત કર્યાનું તારણ સામે આવી રહ્યું છે. પતિ SRP જવાન તરીકે ફરજ બજાવે છે. ભિલોડા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.

પૈસાની લાલચમાં વડોદરાની ટ્રાન્સજેન્ડર પહોંચી કામરેજ, યુવક અવાવરું જગ્યાએ લઈ ગયો ને.....

સુરતઃ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લાદવામાં આવેલા લોકડાઉને અનેક લોકોની કમર તોડી નાંખી છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને અજગરી ભરડામાં સપડાયા છે. આ દરમિયાન વડોદરામાં આર્થિક મંદીમાં સપડેલા એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પરથી સ...