<p>કેન્દ્રીય મંત્રીમંડળ(Union Cabinet)નું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. એબીપી ન્યૂઝના સૂત્રોના મળતી માહિતી અનુસાર સાત જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. પીએમ મોદીના નવા મંત્રીમંડળમાં 17થી 22 મંત્રીઓ શપથ લેશે. </p>
from india https://ift.tt/3yqkMxh
via IFTTT
from india https://ift.tt/3yqkMxh
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો