<p>નવસારી(Navsari)માં મોડીરાતથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીંયાના ગણદેવી(Ganadevi)માં રાત્રિ દરમિયાન સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. ચીખલીમાં 3.66 ઈંચ, ખેરગામમાં 2.50 ઈંચ વરસાદ ખાબક્યો છે.</p>
from gujarat https://ift.tt/3ipppBk
via IFTTT
from gujarat https://ift.tt/3ipppBk
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો