<p>કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ (Union Home Secretary Ajay Bhalla<strong>)</strong> બજારો તથા પર્યટન સ્થળો પર ઉમટી રહેલી ભીડને લઈ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને (Chief Secretaries and Administrators of State/UTs)સચેત કર્યા છે. તેમણે કહ્યું કે ભીડ પર નિયંત્રણ રાખવા જિલ્લા તથા સ્થાનિક અધિકારીઓ કડક નિર્દેશ જાહેર કરે, જેથી કોવિડ-19ને (Covid-19) ફેલાતો રોકી શકાય. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોવિડ સંબંધિત યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આ જગ્યા પર ફરીથી પ્રતિબંધ લગાવી દેવાશે અને ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરાશે</p>
from india https://ift.tt/2UOILYJ
from india https://ift.tt/2UOILYJ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો