રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતા કેટલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. આઠ મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઈ સુધી વધારવામાં આવી છે. રાજ્યમાં વોટરપાર્ક અને સ્વીમિંગપુલ ખોલવા સરકારે 60 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપી છે.

from gujarat https://ift.tt/3kqudcv
via IFTTT
from gujarat https://ift.tt/3kqudcv
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો