<p>સ્વછતા અભિયાન અંતર્ગત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ તંત્રના અણઘટ વહીવટના કારણે ગામડામાં આજે પણ ગંદકીના ઢગ છે કારણ કે સરકારે ફાળવેલ મશીનરી કચેરીઓમાં સડી રહી છે.પાટણ જિલ્લા પંચાયત કચેરીના મેદાનમાં પડેલા આ લાખો રૂપિયાનું જેટિંગ મશીન ગામડામાં સ્વછતા રહે અને ગટરો ન ઉભરાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વ્રારા અંદાજે 26 લાખના ખર્ચે ખરીદવામાં આવ્યું છે અને પાટણ જિલ્લા પંચાયતને સોપવામાં આવ્યું પણ છેલ્લા એક વર્ષથી આ મશીન જિલ્લા પંચાયતના મેદાનમાં ધૂળખાઈ રહ્યું છે</p>
from gujarat https://ift.tt/379oIXU
from gujarat https://ift.tt/379oIXU
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો