<p>નવસારીના ગણદેવીમાં લોકોએ મોડી રાતથી જ કોરોના રસી લેવા માટે લાંબી લાઈનો લગાવી હતી. પોતાનો નંબર જલ્દી આવે તે માટે કેન્દ્ર બહાર રાતવાસો પણ કર્યો હતો. વેપારીઓનું કહેવું છે કે,, 31 જુલાઇ સુધી રસી લેવાની ફરજિયાત છે. પરંતુ રસીના ડોઝ નથી મળી રહ્યા.</p>
from gujarat https://ift.tt/3zRVZ60
via IFTTT
from gujarat https://ift.tt/3zRVZ60
via IFTTT
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો